નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 69મો બર્થ ડે ઉજવી રહ્યા છે. જન્મદિવસ પર તેમને દેશ-વિદેશમાંથી શુભકામના મળી રહી છે. રાજકીય જગતની સાથે સ્પોર્ટ્સ વર્લ્ડમાંથી પણ તેમને બર્થ ડે શુભકામના મળી રહી છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર કરેલું ટ્વિટ.


ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વિટ કરીને પીએમ મોદીને બર્થ ડે શુભકામના આપી હતી.


ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પણ ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી.


ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને પણ મોદીને બર્થ ડે વિશ કર્યું હતું.


દિલ્હીના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.


કેવડિયા કોલોનીમાં PM મોદીએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી શું કહ્યું, જાણો 10 મોટી વાતો

દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી