✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

7 મેચમાં 5 સેન્ચુરી, રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે આ ભારતીય ક્રિકેટર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2017 10:29 AM (IST)
1

પૃથ્વીની શાનદાર બેટિંગનો રેકોર્ડ જોતા તેણે વિતેલા તમામ સાત મેચમાં 50 અથવા તેનાથી વધારે રન બનાવ્યા છે. અત્યાર સુધી છઠ્ઠા મેચની પ્રથમ ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો છે. ઉપરાંત 13 ઇનિંગમાં માત્ર 6 વખત જ એવું બન્યું જ્યારે તે હાફ સેન્ચુરી ન ફટકારી શક્યો.

2

પૃથ્વીએ આંધ્રપ્રદેશ વિરૂદ્ધ રણજી મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારી. તેણે વિતેલા મેચાના હીરો રહેલ સિદ્ધેશ લાડની સાથે 224 બોલમાં 112 રનની ભાગીદારી કરી. તેની સાથે જે તે 18 વર્ષની ઉંમરમાં માત્ર સાત ફર્સ્ટ ક્લાસ મેચમાં અત્યાર સુધી 5 સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તેમાંથી 4 સેન્ચુરી તો માત્ર રણજી મેચની જ છે. તેની કારકિર્દીની આ 13મી ઇનિંગ છે.

3

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાંમાં એક નવો સ્ટાર ક્રિકેટર મુંબઈના બેટ્સમેન પ્રૃથ્વી શો રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. તેની તુલના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે થવા લાગી છે. તેની ઉંમર માતર્ 18 વર્ષની છે. આટલી નાની ઉંમરે તેને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શુક્રવારે આંધ્ર પ્રેદશ વિરૂદ્ધ રણજી મેચમાં તેણે એક વધુ રેકોર્ડ પોતાના નામે કર્યો.

4

રણજીમાં આ ઉંમરમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં પણ તે સૌથી વધારે સેન્ચુરી લગાવવાના મામલે બીજા નંબર પર પહોંચી ગયો છે. તેનાથી આગળ માત્ર સચિન તેંડુલકર છે. સચિને આ ઉંમરમાં ફર્સ્ટ ક્લાકમાં 7 સેન્ચુરી ફટકારી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 7 મેચમાં 5 સેન્ચુરી, રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે આ ભારતીય ક્રિકેટર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.