✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાઉથ આફ્રિકાનો આ સ્ટાર ક્રિકેટર પણ બન્યો પ્રિયાનો પ્રસંશક, જાણો શું કરી રીટ્વિટ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Feb 2018 12:29 PM (IST)
1

21 વર્ષીય લુંગી એન્ડીગી ચાર વનડે મેચ રમી ચૂક્યા છે પણ આ વીડિયો શેર કર્યા બાદ તેનું નામ પણ ખુબ વાયરલ થઇ રહ્યું છે.

2

લુંગી એન્ડીગી તે સાઉથ આફ્રિકન ક્રિકેટર છે જેને સેન્ચૂરિયન ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એલબીડબલ્ય આઉટ કર્યો હતો. આ ઇનિંગમાં તેને છ વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેને ડેબ્યૂ કર્યું હતું.

3

પ્રિયા પ્રકાશ વારિયરને લઇને કેટલાક મજાકીયા વીડિયો પણ બન્યા છે, હવે સાઉથ આફ્રિકન ક્રિકેટર લુંગી એન્ડીગીની સાથે તેનો એક મજાકીયો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લુંગીને મોકલવામાં આવ્યો છે અને લુંગીએ આને શેર કરતાં લખ્યુ કે વેલેન્ટાઇન ડે ડન...

4

5

મલયાલમ ફિલ્મ 'ઓરુ અડાર લવ (Oru Adaar Love)' નું ગીત મનિક્ય મલારાયા પૂવી (Manikya Malaraya Poovi) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામની સાથે સાથે વૉટ્સએપ પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યું છે, જેમાં છોકરા-છોકરી ઇશારો-ઇશારોમાં દીલની વાત કહેતા જોવા મળે છે.

6

7

નવી દિલ્હીઃ પ્રિયા પ્રકાશ વારિયર ઇન્ટરનેટ સનસની બની ચૂકી છે અને તેને ગૂગલ સર્ચમાં પણ કેટલાય દિગ્ગજોને માત આપી ચૂકી છે. 'ઓરુ અડાર લવ'ની માત્ર 26 મિનીટની ક્લિપે તેને એ મુકામે પહોંચાડી દીધી છે કે જેને મેળવવા માટે લોકોને વર્ષો લાગી જાય છે.

8

9

10

પ્રિયાનો જન્મ ત્રિશૂર (કેરાલા)માં થયો હતો, રાતોરાત સોશ્યલ મીડિયામાં છવાઇ જનારી પ્રિયા અત્યારે ત્રિશૂરની વિમલા કૉલેજમાં બી-કૉમ ફર્સ્ટ ઇયરનો અભ્યાસ કરે છે. 'ઓરુ અડાર લવ'માં પણ પ્રિયા સ્ટૂડન્ટનો રૉલ નિભાવી રહી છે. 'ઓરુ અડાર લવ'થી ડેબ્યૂ કરવા જઇ રહેલી પ્રિયા આ ફિલ્મ 3જી માર્ચે રીલિઝ થશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સાઉથ આફ્રિકાનો આ સ્ટાર ક્રિકેટર પણ બન્યો પ્રિયાનો પ્રસંશક, જાણો શું કરી રીટ્વિટ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.