PKL 2021 Puneri Paltan vs UP Yoddha Live Streaming: પ્રૉ કબડ્ડી લીગમાં આજે આઠમી સિઝનનની દમદાર ટીમો આમને સામને જોવા મળશે. આજની 60મી મેચમાં પુનેરી પલ્ટન (Puneri Paltan) સામે યુપી યૌદ્ધા (UP Yoddha) ટકરાશે. 


પુનેરી પલ્ટનનુ આ સિઝનમાં અત્યાર સુધી કંઇ ખાસ પ્રદર્શન નથી રહ્યું, આ ટીમે લીગમાં 9 મેચોમાંથી 4 માં જીત અને 5 માં હારનો સામનો કર્યો છે. 21 પૉઇન્ટની સાથે પુનેરી પલ્ટનની ટીમ પ્રૉ કબડ્ડ લીગના પૉઇન્ટ ટેબલમાં 10માં સ્થાન પર છે. આનાથી ઉલટુ યુપી યૌદ્ધા આ સિઝનનમાં ખરાબ શરૂઆત બાદ લયમાં આવી ગઇ છે. યુપી યૌદ્ધાએ છેલ્લી 3 મેચોમાં 2 જીત અને 1 ટાઇ કરી છે. યુપી યૌદ્ધા 28 પૉઇન્ટની સાથે પ્રૉ કબડ્ડ લીગ પૉઇન્ટ ટેબલમાં 6ઠ્ઠા સ્થાન પર છે. આ બે ટીમોની ટક્કર આજે ક્યારે ને કેટલા વાગે ક્યાંથી થશે, જુઓ લાઇવ ટેલિકાસ્ટની વિગત................ 


પ્રૉ કબડ્ડી લીગ 2022- લાઇવ ટેલિકાસ્ટની વિગત................ 


1. પ્રૉ કબડ્ડી લીગમાં પુનેરી પલ્ટન (Puneri Paltan) અને યુપી યૌદ્ધા (UP Yoddha)ની મેચ ક્યારે છે ?
આ મેચ આજે (17 જાન્યુઆરી) સાંજે 07.30 વાગે છે.


2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે. 


3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે. 


4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. 


આ પણ વાંચો---


Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર


ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?


'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો


NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક


NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો