PKL 2021 Tamil Thalaivas vs U Mumba Live Streaming: પ્રૉ કબડ્ડી લીગની સિઝન8માં આજે 95મી નંબરની મેચ રમાશે. આજની મેચમાં તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને યૂ મુમ્બા (U Mumba)ની ટક્કર થશે. આ સીરીઝમાં બન્ને ટીમોનુ પ્રદર્શન એવરેજ રહ્યું છે, અને બન્ને ટીમો પ્લેઓફની સુપર 6 ટીમોમાં આવવા માટે જોરદાર સંઘર્ષ કરી રહી છે.
યૂ મુમ્બા 15 મેચોમાં 5 જીત, 5 હાર અને 5 ટાઇ બાદ 43 પૉઇન્ટની સાથે 7માં નંબર પર છે. વળી તામિલ થલાઇવાઝ આટલી જ મેચોમાં 5 જીત, 4 હાર અને 6 ટાઇ બાદ 44 પૉઇન્ટની સાથે 6ઠ્ઠા નંબર પર છે. આ બે ટીમોની ટક્કર આજે ક્યારે અને ક્યાં જોઇ શકાશે. વાંચો અહીં........
1. પ્રૉ કબડ્ડી લીગમાં તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને યૂ મુમ્બા (U Mumba)ની મેચ ક્યારે છે ?આ મેચ આજે (5 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે છે.
2. મેચ ક્યાં રમાશે ?પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
આ પણ વાંચો........
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો
16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....