✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિફા વર્લ્ડપ ઈંગ્લેન્ડ જીતશે તો આ હોટ એક્ટ્રેસ એકદમ નગ્ન થઈને કરશે શો પ્રેઝન્ટ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jun 2018 09:59 AM (IST)
1

2

સ્પષ્ટ છે કે પનામા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ જ જીતશે. માટે તમે ધીમે ધીમે કપડા ઉતારવાની તૈયારી કરી લો.

3

રેચલની આ પોસ્ટ પર તેના પ્રશંસકે લખ્યું, પનામાની સાથે ઇંગ્લેન્ડનો મેચ હવે દૂર નથી.

4

32 વર્ષની રેચલ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં જ તેના અંદાજે 6 લાખ ફોલોઅર ચોંકી ગયા.

5

રેચલનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ મેચ કેપ્ટન હૈરીકેનના બે ગોલના જોરે જીતી ગયું છે.

6

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડની જાણીતી ટીવી શો એન્ટર રેચલ રિલેએ કહ્યું છે કે, જો ફિફા વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમ ફાઈનલમાં જીતશે તો તે નગ્ન થઈ જશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ફિફા વર્લ્ડપ ઈંગ્લેન્ડ જીતશે તો આ હોટ એક્ટ્રેસ એકદમ નગ્ન થઈને કરશે શો પ્રેઝન્ટ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.