રમાકાંત આચરેકરે સચીન સિવાય ટીમ ઇન્ડિયાને આપ્યા છે આ 10 ધૂરંધર ખેલાડીઓ, જાણો વિગતે
રમાકાંત આચરેકરે કરે ટીમ ઇન્ડિયાને કેટલાક એવા ધૂંરધર ખેલાડીઓ તૈયારી કરીને આપ્યા છે જેને ભારતીય ક્રિકેટનો નકશો બદલી દીધો છે. આ લિસ્ટમાં સચીનથી લઇને વિનોદ કાંબલી, અગરકર, પ્રવિણ આમરે સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમાકાંત આચરેકરનું 87 વર્ષની જૈફ વયે નિધન થયુ, ભારતીય ટીમે આજે સિડની ગ્રાઉન્ડ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.
સમીર દિેધે (વિકેટકીપર, બેટ્સમેન), સંજય બાંગર (રમાકાંતે સંજય બાંગરને પણ ટ્રેનિંગ આપી હતી), અજીત અગારકર (ફાસ્ટ બૉલર), વિનોદ કાંબલી (બેટ્સમેન, સચીનનો મિત્ર), રમેશ પોવાર (સ્પીનર), સચીન તેંદુલકર (ક્રિકેટનો માસ્ટર બ્લાસ્ટર ખેલાડી)
રમાકાંત આચરેકરે ભારતીય ક્રિકેટને સચીન તેંદુલકર ઉપરાંત, રામનાથ પારકર (1972 થી 1973), બલવિન્દર સિંઘ સંધુ (ફાસ્ટ બૉલર), પ્રવિણ આમરે (1991 થી 1999), ચંદ્રકાંત પંડિત (1986 થી 1992), લાલચંદ રાજપૂત (1985),
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર પણ છે કે, ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરના કૉચ અને ગુરુ રમાકાંત આચરેકરનું નિધન થઇ ગયુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -