✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેંગલુરુમાં વેકેશન માણી રહ્યો છે આ સ્ટાર ગુજરાતી ક્રિકેટર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jun 2018 07:58 AM (IST)
1

અફઘાનિસ્તાન ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવા જઈ રહ્યું છે. જે માટે અફઘાનિસ્તાનની ટીમમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી સહિત ચાર સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2

જાડેજા ચાલુ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ વતી આઈપીએલમાં રમ્યો હતો અને સીએસકેની ટીમ ચેમ્પિયન બની હતી.

3

ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિનર રવિન્દ્ર જાડેજા હાલ બેંગલુરુમાં છે. જ્યાં તે 14 જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ટેસ્ટની તૈયારી કરી રહ્યો છે. અહીં તે મોસમનો ભરપૂર આનંદ લઈ રહ્યો છે.

4

40 આંતરરાષ્ટ્રીય ટી-20માં જાડેડાને 31 સફળતા મળી છે. આ ખેલાડીએ કુલ 211 આંતરરાષ્ટ્રીય મેચમાં 3206 રન પણ બનાવ્યા છે.

5

જાડેજા 35 ટેસ્ટની 67 ઈનિંગમાં 165 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 9 વખત 5 કે તેથી વધારે શિકાર ઝડપ્યા છે. 136 વન ડેમાં તે 155 ખેલાડીઓને પેવેલિયન મોકલી ચૂક્યો છે.

6

રવિન્દ્ર જાડેજાએ શેર કરેલી તસવીર

7

જાડેજાએ બેંગલુરુની એક તસવીર તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. જેમાં વાદળ આકાશથી ઘેરાયેલું છે. ટેસ્ટ મેચ પહેલા જાડેજા રજાનો આનંદ માણી રહ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બેંગલુરુમાં વેકેશન માણી રહ્યો છે આ સ્ટાર ગુજરાતી ક્રિકેટર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.