✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: ફોર્બ્સની 100 સેલિબ્રીટી યાદીમાં રવિંદ્ર જાડેજાને સ્થાન, જાણો કોણ છે પહેલા સ્થાને

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2016 11:47 AM (IST)
PICS: ફોર્બ્સની 100 સેલિબ્રીટી યાદીમાં રવિંદ્ર જાડેજાને સ્થાન, જાણો કોણ છે પહેલા સ્થાને
1

ટોપ-ટેનમાં પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ એમ માત્ર બે મહિલાઓનો સમાવેશ થયો છે. ટોપ-10માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છ અને ક્રિકેટ જગતની ચાર હસ્તીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી ફોર્બ્સ ઈન્ડિયા ધનિક સેલિબ્રિટિઝની યાદી બહાર પાડે છે.

2

જ્યારે શાહરુખ ખાન રૂ. 221.75 કરોડની આવક સાથે બીજા ક્રમે અને ફેમ રેન્કમાં ત્રીજા ક્રમે છે. આ યાદીમાં આશ્ચર્યજનક સ્થાન અક્ષય કુમારનું છે. તે ફેમ રેન્જમાં છેક 11મા ક્રમે છે, પરંતુ રૂ. 203.03 કરોડની આવક સાથે ધનિકોની યાદીમાં ચોથાક્રમે છે.

3

સલમાન ખાન આ યાદીનો 'સુલતાન' છે. રૂપિયા 270 કરોડની કમાણી સાથે તે સૌથી ધનિક છે. જોકે 2016માં સલમાન ખાન રૂ. 270.33 કરોડની કમાણી સાથે ધનિકોની યાદીમાં ટોચ પર છે. જોકે, ફેમ રેન્કમાં તે બીજા ક્રમ પર છે.

4

ફોર્બ્સ દ્વારા ભારતના ધનિક સેલિબ્રિટિઝની યાદી બહાર પાડવામાં આવી છે. આ વર્ષે આ યાદીમાં સૌરાષ્ટ્રનો ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજા 35મા ક્રમે છે. , જોકે, પોપ્યુલારિટી ઈન્ડેક્સમાં તે 26મા ક્રમે છે.

5

પોપ્યુલારિટી ઈન્ડેક્સમાં વિરાટ કોહલી પહેલા ક્રમે પર છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • PICS: ફોર્બ્સની 100 સેલિબ્રીટી યાદીમાં રવિંદ્ર જાડેજાને સ્થાન, જાણો કોણ છે પહેલા સ્થાને
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.