1800 મહિલાઓ અને પુરુષોએ કડકડતા ઠંડા પાણીમાં 120 મીટર સુધી તરીને કરી ક્રિસમસની ઉજવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
તમે અંદાજો લગાવી શકો છો કે આટલા ઠંડા પાણીમાં અંદાજે 450 ફુટથી વધારે તરવા પર સ્પર્ધકની શું હાલત થતી હશે. પરંતુ તહેવારનો નશો જ કંઈ અલગ હોય છે કે લોકો આવી ઠંડીમાં પણ આ સ્પર્ધાને ખૂબ મોજ મસ્તી માણે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભાગ લેનાર સ્પર્ધકે સાત ડિગ્રી તાપમાન ધરાવતા પાણીમાં 120 મીટર સુધી તરવાનું હોય છે.
3
વિતેલા રવિવારે તેને જ આગળ વધારતા 1800 મહિલાઓ અને પુરુષોએ આ સ્પર્ધામાં ભાગ લીધો.
4
સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં વિતેલા 78 વર્ષતી ક્રિસમસ દરમિયાન એક તરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
5
સ્વીરોમાં તમે એવા પ્રતિસ્પર્ધિઓને જોઈ શકો છો જે વિતેલા 78 વર્ષથી ચાલી આવતી પરંપરાને આગળ વધારવા આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -