હોલીવુડની જાણીતી સિંગર પહોંચી WIvSL મુકાબલો નિહાળવા, બ્રાથવેઈટ સાથે છે કનેકશન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jul 2019 09:53 PM (IST)
1
થોડા સમય પહેલા જાહેર થયેલા રિપોર્ટ મુજબ રિહાન સૌથી ધનિક મ્યૂઝિશિયન છે. તેણે બિયોન્સ, મેડોનાને પાછળ રાખીને ફોર્બ્સની રેન્કિંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેની પાસે 600 મિલિયન ડોલરની માલિક હોવાનું કહેવાય છે.
2
હોલીવુડની જાણીતી ગાયિકા, એકટ્રેસ અને ફેશન ડિઝાઇનર રિહાના વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેનો મુકાબલો નીહાળવા પહોંચી હતી. રિહાના વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર કાર્લોસ બ્રાથવેઇટની ક્લાસમેટ હતી.
3
રિહાના ફેંટી શબ્દના ઉપયોગને લઇ જાણીતી છે. તેના ગીતોમાં પણ આ શબ્દોનો ઉપયોગ કરે છે. રિહાનાની તમામ ફેશન બ્રાંડ ફેંટી નામથી ઓળખાય છે.