ભારતના વિકેટકીપર રીષભ પંતે પહેલી જ ટેસ્ટમાં બનાવ્યો આ રેકોર્ડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2018 09:09 PM (IST)
1
ટેસ્ટ ડેબ્યૂમાં 5 કે તેથી વધારે કેચ પકડનારો પંત વિશ્વનો ત્રીજો વિકેટકિપર છે. પંતે બેટિંગમાં પણ ટેસ્ટ કરિયરમાં રન બનાવવાની શરૂઆત સિક્સ મારીને કરી હતી. ટેસ્ટ ક્રિકેટની ઇતિહાસમાં આમ કરનારો પંત પ્રથમ ભારતીય હતો.
2
નોટિંઘમઃ ત્રીજી ટેસ્ટમાં દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવવામાં આવેલા રિષભ પંતે ડેબ્યૂ ટેસ્ટમાં 5 કેચ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ડેબ્યૂ મેચમાં 5 કેચ લેનારો તે ભારતનો પ્રથમ વિકેટકિપર બની ગયો છે.
3
પંતે ડેબ્યૂ ટેસ્ટમાં 24 રનની ઈનિંગ રમી હતી.