✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયામાં પંતનો ધમાકો, જે ધોની ના કરી શક્યો તે પંતે કરી બતાવ્યુ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2019 01:53 PM (IST)
1

2

પંતે 117 બૉલમાં પોતાની કેરિયરની ટેસ્ટમાં પહેલી સદી જ ન હતી બનાવી પણ ઇંગ્લેન્ડની ધરતી પર વિકેટકીપર તરીકે ઇતિહાસ રચી દીધો હતો ભારત 1932થી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે. આ 86 વર્ષમાં ત્યાંની ધરતી પર સદી ફટકારનારો તે પહેલો વિકેટકીપર બન્યો હતો.

3

આ અગાઉ તેને ગયા વર્ષે ઇંગ્લેન્ડની ધરતી પર ઓવેલ ટેસ્ટમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો, તે મેચમાં પંતે 146 બૉલમાં 114 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.

4

એટલું જ નહીં SENA (South Africa, England, Newzealand, Australia) દેશોની ધરતી પર પંતનું ટેસ્ટમાં આ બીજુ શતક છે.

5

ભારત 1947થી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે. આ 72 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનારો પહેલો વિકેટકીપર બની ગયો છે. આ કારનામુ ધોની પણ નથી કરી શક્યો. રીષભ પંતે માર્નસ લાબુશેનના બૉલ પર ચોગ્ગો ફટકારી સદી પુરી કરી હતી.

6

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટના બીજા દિવસે રીષભ પંતે ધમાકેદાર અંદાજમાં પોતાની ટેસ્ટ કેરિયરની બીજી સદી ફટકારી, પંતે આ માત્ર 137 બૉલમાં પોતાની કેરિયરની જ સદી નથી ફટકારી, પણ વિકેટકીપર તરીકે ઓસ્ટ્રેલિયાની જમીન પર ઇતિહાસ રચી દીધો છે.

7

નવી દિલ્હીઃ માત્ર 8મી ટેસ્ટ રમી રહેલા 20 વર્ષીય યુવા ખેલાડી રીષભ પંતે તે કરી બતાવ્યુ છે, જે ભારતનો કોઇપણ વિકેટકીપર બેટ્સમેને નથી કરી શક્યો, મહેન્દ્ર સિંહ ધોની પણ નહીં.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયામાં પંતનો ધમાકો, જે ધોની ના કરી શક્યો તે પંતે કરી બતાવ્યુ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.