✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્યા ભારતીય ક્રિકેટરે છ મહિનામાં 15 કિલો વજન ઉતારીને બનાવ્યા સિક્સ પેક એબ્સ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Mar 2018 11:36 AM (IST)
1

રોબિન ઉથપ્પાએ સપ્ટેમ્બર 2017માં ફિટનેસ ચેલેન્જ સ્વીકારી હતી. સતત 6 મહિનાના વર્કઆઉટથી એબ્સ બનાવ્યા છે. પોતાના વર્કઆઉટ વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે

2

3

જોકે, રોબિન ઉથપ્પાની આ પોસ્ટ પર ઈરફાન પઠાણને વિશ્વાસ થઈ રહ્યો ન હતો, તેથી તેણે કમેન્ટમાં લખ્યું કે, શું આ ફોટોશોપ ઈમેજ છે? રોબિન ઉથપ્પાએ આ ફિટ બોડી મેળવવા માટે ખૂબ જ મહેનત કરી 15 કિલો વજન ઉતાર્યું છે. .

4

32 વર્ષીય ઉથપ્પાએ પોતાની બોડી પર એકસ્ટ્રાય ફ્લૈટને હટાવી દીધું છે અને તેણે સિક્સ બનાવી હવે નવા ડેશિંગ લુકમાં નજર આવી રહ્યો છે. તેણે 6 મહિના પહેલાની અને હાલની તસવીર સોશલ મીડિયા પર શેર કરી છે.

5

ક્રિકેટર રોબિન ઉથપ્પાએ પણ સતત વર્કઆઉટ કરી સિક્સ પેક એબ્સ બનાવ્યાં છે. ઉથપ્પાએ સતત 6 મહિનાની ટ્રેનિંગ 15 કિલો વજન ઉતાર્યું છે. ઉથપ્પાએ વર્કઆઉટ વીડિયો સોશલ મીડિયા પર શેર કર્યાં છે. જેને લઈને ચાહકો તેની બોડીને લઈને પ્રશંસા પણ કરી રહ્યાં છે.

6

હાલમાં જ જસપ્રીત બુમરાહે પણ સિક્સ પેક એબ્સ બનાવીને લોકોને ચોંકાવી દીધા હતા. ત્યારે આઈપીએલની સીઝનમાં કોલકાત્તાનો અનુભવી પ્લેયર રોબિન ઉથપ્પા પણ હવે આ સીઝનમાં સિક્સ પૈક એબ્સમાં નજર આવશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ક્યા ભારતીય ક્રિકેટરે છ મહિનામાં 15 કિલો વજન ઉતારીને બનાવ્યા સિક્સ પેક એબ્સ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.