કેપ્ટન રોહિતની આ ચાલથી જીત્યુ ભારત, નહીં તો પાકિસ્તાન કરતું તગડો સ્કૉર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Sep 2018 11:20 AM (IST)
1
મલિક પાકિસ્તાન ટીમના 203ના સ્કૉર પર આઉટ થયો, તેને 90 બૉલમાં 78 રનોની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.
2
રોહિત શર્માએ માઇન્ડ ગેમ રમતા 44મી ઓવરમાં ભુવનેશ્વર કુમારની જગ્યાએ બુમરાહને બૉલ પકડાવ્યો, જેને મલિકને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની જમણી બાજુ ડાઇવ મારીને શાનદાર કેચ ઝડપ્યો હતો. આમ રોહિતની આ ચાલ ટીમ ઇન્ડિયા માટે ખાસ સાબિત થઇ
3
મલિકની વિકેટ ભારત માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો, શોએબ મલિકને ભારતના બેસ્ટ ડેથ ઓવરોનો બાદશાહ જસપ્રીત બુમરાહે પેવેલિયન ભેગો કરી દીધો.
4
નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે રમાયેલી સુપર 4ની મેચમાં ટીમ ઇન્ડિયા જો જીતી હોય તો તેમાં જસપ્રીત બુમરાહની મોટી ભૂમિકા છે. પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન શોએબ મલિક પોતાની લયમાં દેખાઇ રહ્યો હતો.