રોહિત શર્માએ પત્ની રીતિકા સાથેની તસવીર કરી શેર તો આ ભારતીય ખેલાડીએ લીધી મજા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2018 07:41 AM (IST)
1
તસવીરમાં રિતિકાએ ગોગલ્સ પહેર્યા છે અને રોહિત એકદમ તેની સામે જ ઉભો છે. રોહિતનો ચહેરો રિતિકના ગોગલ્સમાં સાફ-સાફ દેખાઈ રહ્યો છે.
2
જોકે આ તસ્વીરને જોઈને યજુવેન્દ્ર ચહલએ પણ એક ફની કમેન્ટ કરી છે. ચહલે લખ્યું છે કે, 'આંખોમાં નહીં ભાઈ ગોગલ્સમાં.' આ પહેલા પણ રોહિત સાઉથ આફ્રિકા ટુર પર ગયો હતો ત્યારે તેણે રિતિકાની એક તસવીર પર કમેન્ટ કરી હતી.
3
મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા મોટેભાગે સોશિયલ મીડિયા પર પત્ની રીતિકા સહદેહ સાથેની તસવીર શેર કરતાં રહે છે. મુંબઈ ઇન્ડિયન્સનો હવે પછીનો મેચ કેકેઆર વિરૂદ્ધ બુધવારે કોલકાતામાં રમાશે. આ મેચ પહેલા રોતિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરને શેર કરતા રોહિતએ લખ્યું છે કે, 'હું તારી આંખોમાં મારો ભૂતકાળ, આજ અને ભવિષ્ય જોઈ શકું છું.'