✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ખેલાડી પોતાની બન્ને ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, ત્રણેય હળી-મળીને રહે છે સાથે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 May 2018 07:57 AM (IST)
આ ખેલાડી પોતાની બન્ને ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, ત્રણેય હળી-મળીને રહે છે સાથે
1

જોકે, આ લગ્નથી તેનો પરિવાર ખુશ નથી, તેનો પરિવાર આનો વિરોધ કરી રહ્યો છે. જેમાં રોનાલ્ડિન્હોની બહેન ડીજીનો સૌથી વિરોધનો સામનો તેણે કરવો પડી રહ્યો છે. રોનાલ્ડિન્હોની બહેને પહેલા જ કહી દીધુ છે કે, તે આ લગ્નમાં શામેલ નહીં થાય.

2

બન્ને ગર્લફ્રેન્ડ વચ્ચે સંબંધ ખરાબ ન થાય, તેના માટે રોનાલ્ડિન્હો બન્નેમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી કરતો. બન્ને માટે આ ફૂટબોલર એક જ પ્રકારની ગિફ્ટ ખરીદે છે. મળતા સમાચાર મુજબ, રોનાલ્ડિન્હો મોટાભાગની ઈવેન્ટમાં પોતાની બન્ને ગર્લફ્રેન્ડ સાથે જ જાય છે.

3

બ્રાઝિલિયન કોલમનિસ્ટ લિયા ડિયાસ અનુસાર રોનાલ્ડિન્હો પોતાની બન્ને ગર્લફ્રેન્ડને પોતાના પર્સનલ ખર્ચ માટે લગભગ 1500 પાઉન્ડ એટલે કે, 1.36 લાખ રૂપિયાથી વધારે આપે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષના શરૂઆતમાં જ રોનાલ્ડિન્હોએ પોતાના શાનદાર ફૂટબોલ કરિયરથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ સ્ટાર ફુટબોલર એપસી બાર્સિલોના, એસી મિલાન અને પીએસજી જેવા મોટા ક્લબો સાથે જોડાયેલો રહ્યો.

4

મળતી માહિતી મુજબ, 38 વર્ષનો રોનાલ્ડિન્હો ડિસેમ્બરથી બન્ને સાથે રિયો ડી જેનેરિયોમાં પોતાના મેંશનમાં રહે છે. રોનાલ્ડિન્હો પ્રિસ્કિલા કોલોહો સાથે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં હતો, પરંતુ 2016માં તે બીટ્રિજને મળ્યો અને તેની સાથે પણ પ્રેમ થઈ ગયો. ત્યારબાદ તેણે પોતાની બન્ને ગર્લફ્રેન્ડને આ સંબંધ આગળ વધારવા કહ્યું, અને બન્ને આ મામલે સહમત થઈ ગઈ.

5

નવી દિલ્હીઃ બ્રાઝીલના પૂર્વ દિગ્ગજ ફુટબોલ ખેલાડી રોનાલ્ડિન્હો કથિત રીતે બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બ્રાઝીલના સ્થાનીક મીડિયા અનુસાર રોનાલ્ડિન્હો આ વર્ષે ઓગસ્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ પ્રિસ્કિલા કોએલો અને બીટ્રિજ સૂજોની સાથે લગ્ન કરશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ ખેલાડી પોતાની બન્ને ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, ત્રણેય હળી-મળીને રહે છે સાથે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.