✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિનને બોલીવુડની આ હોટ બક્સમ બ્યુટી સાથે અફેર હોવાની ચાલેલી ચર્ચા, સચિને શું આપેલો જવાબ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2017 11:30 AM (IST)
સચિનને બોલીવુડની આ હોટ બક્સમ બ્યુટી સાથે અફેર હોવાની ચાલેલી ચર્ચા, સચિને શું આપેલો જવાબ? જાણો
1

સચિન તેંડુલકર સામાન્ય રીતે પોતાના વિશે છપાતી ખબરો અંગે કશું બોલતો નથી પણ આ અહેવાલોથી તે અકળાયો હતો. દેશના ટોચના અંગ્રેજી મેગેઝિનને આપેલી મુલાકાતમાં સચિને કહ્યું હતું કે, શિલ્પા શિરોડકર અઇને મારા વચ્ચે અફેર ચાલે છે તેવા અહેવાલો ચાલે છે તે મારા વિશે કહેવાયેલી સૌથી વાહિયાત (સ્ટુપિડેસ્ટ) વાત છે.

2

એ વખતે ફિલ્મી મેગેઝિન્સ અને અખબારોમાં પણ એવા અહેવાલો છપાયા હતા કે સચિન તેંડુલકર અને શિલ્પા શિરોડકર વચ્ચે અફેર ચાલે છે. સચિન અને શિલ્પા બંને મરાઠી છે તેથી બંને વચ્ચે અફેર થઈ ગયું. બંને મુંબઈમાં ખાનગીમાં મળતાં હોવાની ગરમાગરમ ખબરો પણ એ વખતે છપાતી રહેતી હતી.

3

બક્સમ બ્યુટી તરીકે જાણીતી શિલ્પા શિરોડકરે ઘણી ફિલ્મોમાં અશ્લીલ ચેનચાળા કરતાં ડાન્સ પણ કર્યા હતા. ગોવિંદા સાથેની આંખે ફિલ્મનો અકેલી હું ઘરમાં તુ આજા બાલમા ગીત પરનો તેનો ઉત્તેજક ડાન્સ બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. એ સિવાય પણ ઘણી ફિલ્મોમાં શિલ્પાએ આવા સીન અને ડાન્સ કર્યા હતા.

4

હિન્દી ફિલ્મોમાં એ વખતે શિલ્પા શિરોડકર નામની અભિનેત્રી કામ કરતી. હિન્દી ફિલ્મોમાં એ વખતે અભિનેત્રીઓ અંગ પ્રદર્શન કરતાં ખચકાતી હતી ત્યારે શિલ્પા શિરોડકર બિંદાસ અંગ પ્રદર્શન કરતી. ભરાવદાર શરીર ધરાવતી શિલ્પા શિરોડકરની ઉત્તેજક તસવીરો એ વખતે ફિલ્મી મેગેઝિન્સમાં નિયમિત રીતે છપાતી હતી.

5

મુંબઈઃ ભારતીય ક્રિકેટના ગોડ મનાતા સચિન તેંડુલકરના જીવલન પર બનેલી ફિલ્મ ‘સચિનઃ એ બિલિયન ડ્રીમ્સ’ રીલીઝ થઈ ગઈ છે. મહેન્દ્રસિંહ ધોનીના જીવન પરથી બનેલી ફિલ્મમાં કલ્પનાના રંગ હતા એવું કશું સચિનની બાયોપિકમાં નથી તેથી કેટલાંકને આ ફિલ્મ ડોક્યુમેન્ટરી જેવી લાગશે પણ આ ફિલ્મનાં વખાણ થઈ રહ્યાં છે.

6

સચિને એ પણ સ્પષ્ટતા કરી હતી કે, હું મારી જીંદગીમાં કદી શિલ્પાને મળ્યો નથી કે તેને ઓળખતો પણ નથી છતાં મારા તેની સાથેના અફેર વિશે ગરમાગરમ અહેવાલો છપાય છે. સચિન અને અંજલિની એ વખતે જ સગાઈ થઈ હતી. આ અહેવાલોના કારણે તેના પર અસર ના પડે એટલે સચિને આ વાત કરવી પડી હતી.

7

ફિલ્મના નિર્દેશકે ધાર્યું હોત તો સચિનની ફિલ્મમાં પણ કલ્પનાના રંગો ઉમેરીને તેને મસાલા ફિલ્મ બનાવી શક્યા હોત કેમ કે સચિન વિશે પણ એવી કેટલીય અફવાઓ વહેતી થતી જ રહી છે કે જે સાંભળીને લોકો ચોંકી જાય. આવી જ એક અફવા 1990ના દાયકામાં સચિનને એક અભિનેત્રી સાથે રોમાન્સ હોવાની ચાલી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સચિનને બોલીવુડની આ હોટ બક્સમ બ્યુટી સાથે અફેર હોવાની ચાલેલી ચર્ચા, સચિને શું આપેલો જવાબ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.