✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિને ફેન્સને આપી ભેટ, લોન્ચ કરી પોતાની ડિજિટલ મોબાઈલ ગેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2017 07:43 AM (IST)
1

તેણે કહ્યું કે, તે પોતાના નવરાશના સમયમાં પાર્લરમાં વીડિયો ગેમ રમતો હતો. સચિને કહ્યું કે, ‘યોર્કશાયર સાથે 1992માં મારા કૉન્ટ્રાક્ટ અને 2003ના વર્લ્ડકપ દરમિયાન હું સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે વીડિયો પાર્લરમાં ગેમ રમતો હતો.’

2

નવી દિલ્હીઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે બેંગલુરુમાં એક ડિજિટલ ગેમ જારી કરી છે જેમાં કે ખુદ ભૂમિકા ભજવતા જોવા મળશે અને પ્રશંસક તેની સફરનો અનુભવ કરી શકશે. ડિજિટલ એન્ટરટેનમેન્ટ અને ગેમિંગ કંપની જેટસિન્થેયેસે સચિન સાગા ક્રિકેટ ચેમ્પિયન્સ નામથી આ ગેમ તૈયાર કરી છે. સચિને કહ્યું કે, આ ગેમનો ઉદ્દેશ ફેન્સને એક મન્ચ પર સાથે લાવવાનો છે, જેથી તે મારા સફરનો અનુભવ કરી શકે.

3

તેણે કહ્યું કે, ‘હું આજે પણ નવરાશના સમયે ઘરમાં ગેમ રમું છું અને તેમાં મારો પુત્ર અર્જુન પણ મારો સાથે આપે છે. મને તેમાં બહુ મજા આવે છે.’

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સચિને ફેન્સને આપી ભેટ, લોન્ચ કરી પોતાની ડિજિટલ મોબાઈલ ગેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.