માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની ખાસ કાર વેચી, જાણો કોણે ખરીદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jun 2017 07:23 AM (IST)
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની ખાસ કાર વેચી, જાણો કોણે ખરીદી
1

આ કાર 0-100ની સ્પીડ માત્ર 9 સેકન્ડમાં પકડી લે છે. આ કારમાં ટ્વિન-ટર્બો વી6 એન્જિનની સાથે આવે છે. જે 545 બીએચપીનો વધુમાં વધુ પાવર જનરેટ કરે છે.

2

ભારતમાં સત્તાવાર રીતે આ કાર ડિસેમ્બર 2016માં 1.99 કરોડ રૂપિયાની કિંમત સાથે એન્ટ્રી કરી હતી. સચિન તેંડુલકર ઉપરાંત આ કારની માલિકી ધરાવતા જાણીતા નામ છે જોહ્ન અબ્રાહમ, અને એફ-1 ડ્રાઈવર નારાયણ કાર્થીકેયન.

3

સચિન કાર ખરીદનારે આ કારમાં થ્રી પીસ બીબીએસ વ્હીલ્સ પણ એડ કર્યા છે. નિસાનની આ કાર ફર્સ્ટ જનરેશન જીટીઆર કાર હતી. બાદમાં તેનું ફિસલેફ્ટ વર્ઝન બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

4

સચિન તેંડુલકરે હાલમાં જ પોતાની નિસાન જીટીઆર કાર વેચી દીધી છે. સચિને વર્ષ 2011માં પોતાની ફરારી કાર વેચ્યા બાદ નિસાન જીટીઆર ખરીદી હતી. નિસાનની આ કાર લક્ઝરી વર્ઝન હતી જે માત્ર વિનંતી પર જ બનાવવામાં આવી હતી. સચિને આ કાર મુંબઈમાં એક કાર શોખીનને વેચી છે. જે વ્યક્તિએ કાર ખરીદી છે તે મુંબઈમાં નવી નવી કારનું કલેક્શન ધરાવે છે.

5

મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર શરૂથી જ કારના શોખીન છે. મારુતિ 800થી બીએમડબલ્યૂ જેવી લક્ઝરી બ્રાન્ડની કારમાં સફર કરનાર સચિન કોઈપણ કારને બહારથી જ જોઈને પસંદ નથી કરતાં. સચિન એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે કારના ઇન્ટીરિયર અને અન્ય ખૂબીઓને પણ ધ્યાનમાં રાખે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની ખાસ કાર વેચી, જાણો કોણે ખરીદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો