✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેક્સ ટેપના કારણે ચર્ચામાં જયસૂર્યાએ કર્યાં છે ચાર લગ્ન, ચારેય પત્નિ ‘હોટ’ હોવાના કારણે રહી છે ચર્ચામાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jun 2017 12:15 PM (IST)
1

સેક્સ ટેપને લઇને મલિકાનો આરોપ છે કે જયસૂર્યાએ તેની સાથે બદલો લેવા માટે સેક્સ ટેપ લીક કરાવી છે. હાલમાં શ્રીલંકાની નેશનલ સિક્યોરિટી ટીમ આ સેક્સ ટેપની તપાસ કરી રહી છે.

2

નવી દિલ્હીઃ શ્રીલંકાના ભૂતપૂર્વ આક્રમક બેટ્સમેન સનથ જયસૂર્યા હાલમાં તેની બેટિંગ નહી પણ સેક્સટેપને કારણે ચર્ચામાં છે. જયસૂર્યા અને તેની એક્સ વાઇફ મલિકા સિરિસેના સાથેનો સેક્સ વીડિયો વાયરલ થયો છે. મલિકાએ આરોપ લગાવ્યો છે કે જયસૂર્યાએ બદલો લેવા માટે જાતે જ આ સેક્સ વીડિયો લીક કર્યો છે.

3

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મલિકા સાથે અલગ થયા બાદ જયસૂર્યાએ એક ઓસ્ટ્રેલિયન મહિલા સાથે ચોથા લગ્ન કરી લીધા હતા. તેની ચોથી પત્ની વિશે વધુ માહિતી મળી રહી નથી.

4

ઉપરની તસવીર જયસૂર્યાની ચોથી પત્નીની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. તે ઓસ્ટ્રેલિયન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

5

જયસૂર્યાની બેટિંગની સાથે તેની પર્સનલ લાઇફ પણ ખૂબ ચર્ચામાં રહી છે. જયસૂર્યાએ અત્યાર સુધીમાં ચાર લગ્ન કર્યા છે પરંતુ ત્રણ લગ્ન નિષ્ફળ રહ્યા હતા. જયસૂર્યાના પ્રથમ લગ્ન 1998માં એર શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદ કરણાનાયક સાથે થયા હતા પરંતુ તે એક વર્ષ જ ટકી શક્યા હતા.

6

બાદમાં જયસૂર્યાએ બીજા લગ્ન એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે કર્યા હતા. સંદ્રા અને જયસૂર્યાને ત્રણ બાળકો હતા. આ વર્ષે 2012માં જયસૂર્યાનું જાણીતી શ્રીલંકન એક્ટ્રેસ અને એર હોસ્ટેસ મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થઇ ગયું.

7

જેને કારણે જયસૂર્યાએ તેની બીજી પત્ની સંદ્રાને ડિવોર્સ આપી દીધા હતા. મલિકાએ સુપર સિક્સ સહિતની અનેક જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ જયસૂર્યાએ મલિકા સાથે મંદિરમાં ખૂબ સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા.મલિકા એ જયસૂર્યા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન નવેમ્બર 2012માં થયા હતા. તેના થોડા સમય બાદ મલિકાએ જયસૂર્યાને છોડીને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સેક્સ ટેપના કારણે ચર્ચામાં જયસૂર્યાએ કર્યાં છે ચાર લગ્ન, ચારેય પત્નિ ‘હોટ’ હોવાના કારણે રહી છે ચર્ચામાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.