સેહવાગે જાડેજાને કહ્યો ટુલ્લુ પમ્પ, પૂજારાને ઈન્વર્ટરઃ સ્મિથ-રાહુલને કોની સાથે સરખાવ્યા ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
સચીન તેંદુલકર, વિરેંદ્ર સહેવાગ સહિતના ભૂતપૂર્વ ખેલાડીઓએ ટ્વીટર પર વિરાટ કોહલી અને ટીમને યાદગાર જીત માટે શુભેચ્છા પાઠવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હંમેશા પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં રહેનારા વિરેંદ્ર સહેવાગે ટ્વીટ કરી લોકોને હસાવ્યા હતા.
3
વિરેંદ્ર સહેવાગે રવિંદ્ર જાડેજાને ટુલ્લુ પમ્પ સાથે સરખાવ્યો હતો, જ્યારે ચેતેશ્વર પુજારાને ઈન્વર્ટર સાથે સરખાવ્યો હતો.
4
સ્મિથને ટ્યૂબલાઈટ સાથે સરખાવ્યો હતો. જ્યારે લોકેશ રાહુલને સ્ટેબિલાઈઝર સાથે સરખાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -