વર્તમાન વર્લ્ડકપમાં શાકિબ 6 મેચની 6 ઈનિંગમાં 476 રન બનાવી ચુક્યો છે અને સૌથી વધારે રન બનાવનારા ખેલાડીમાં ટોચ પર છે. જેના કારણે બાંગ્લાદેશે સેમી ફાઇનલમાં પહોંચવાનું સ્વપન જોઈ રહ્યું છે.
32 વર્ષીય શાકિબ વર્તમાન વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમા છે અને બે સદી ફટકારી ચુક્યો છે. ઈંગ્લેન્ડ સામે 121 અને વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 124 રનની ઈનિંગ રમી હતી.
પ્રેગનન્સિના 26માં સપ્તાહે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ
.... તો વર્લ્ડકપમાં વધુ એક વખત ભારત-પાકિસ્તાનની થઈ શકે ટક્કર, જાણો કેવી રીતે
બીજેપીમાં સામેલ થયા વિદેશ મંત્રી એસ જયશંકર, જેપી નડ્ડાની હાજરીમાં લીધું સભ્યપદ
અસ્મિતા વિશેષઃ કલમ 370થી શું મળ્યું, શું ગુમાવ્યું?