શાકિબે આજની મેચ પહેલા અનુક્રમે 75, 64 અને 121 રનની ઈનિંગ રમી હતી. આજની ઈનિંગ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિંચને પાછળ રાખી દીધો છે. ફિંચે 5 મેચની 5 ઈનિંગમાં 343 રન બનાવ્યા છે.
ત્રીજા નંબરે ભારતનો રોહિત શર્મા છે. તેણે 3 મેચની 3 ઈનિંગમાં 319 રન ફટકાર્યા છે.
વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી હિટ વિકેટ આઉટ થવા છતાં રહ્યો નોટ આઉટ, જાણો કેમ
બારમાં ગ્રાહકો સાથે સેક્સ કરવાની ના પાડી તો સાથી ડાંસરોએ ઉતારી લીધા કપડાં, પછી કર્યું એવું કે......
વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કયો એક્ટર મેદાન પર જ કોહલીને ભેટી પડ્યો ને સુનીલ ગાવસ્કર સાથે કર્યો ડાન્સ, જાણો વિગત