✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'મને સેક્સમાં આટલો રસ ના હોત તો મારી જીંદગીમાં તકલીફો ઓછી હોત', ક્યા મહાન ક્રિકેટરે કરી આ નિખાલસ કબૂલાત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Oct 2018 01:00 PM (IST)
1

શેન વોર્ને કહ્યું કે, હું પિતા બનીને ખુશ છું, મને લાગે છે કે હું એક સારો પિતા છું. મારા બાળકો એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. તેમણે પણ પુસ્તકમાં ઘણી સારી વાતો કહી છે. તેમણે પુસ્તક માટે જ્યારે આ વાતો કહી હતી ત્યારે હું તેમની સાથે ન હતો.

2

વોર્ને આગળ જણાવ્યું કે, હું શરમ અનુભવું છું કે એક પિતા તરીકે અને પતિ તરીકે હું સારો ન હતો. પુસ્તકમાં લખેલું બધી જ વાતો સત્ય છે. જો મને સેક્સમાં આટલો બધો રસ ન હોત તો મારી જાતને આટલી તકલીફો સહન કરવાનો વખત આવ્યો ન હતો.

3

વોર્નને પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2010માં સિમોન સાથે છૂટાછેડા લઈને એલીઝાબેથ હર્લે સાથે સંબંધ બાંધવા એ તેના બાળકો માટે સૌથી વધારે દુખદાયી હતું. તેણે પોતાની આત્મકથા વિશે વાત કરતાં કહ્યું કે, તેણે બાળકોને દુઃખી કરવા માટે માફી માગી છે.

4

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મહાન સ્નિપર શેન વોર્ને ક્રિકેટ કારકિર્દી અને વ્યક્તિગત જીવનના કેટલાક ન જાણીતા કિસ્સાઓ પોતાની આગામી પ્રકાશિત થનાર આત્મકથા ‘નો સ્પિન’ દ્વારા શેર કર્યા છે. વોર્ને બીબીસીને આપેલ ઇન્ટરવ્યૂમાં પોતાના વ્યક્તિગત જીવનને લઈને અનેક ખુલાસા કર્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 'મને સેક્સમાં આટલો રસ ના હોત તો મારી જીંદગીમાં તકલીફો ઓછી હોત', ક્યા મહાન ક્રિકેટરે કરી આ નિખાલસ કબૂલાત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.