Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો આ ક્રિકેટર હવે કેરેબિયન પ્રીમિયર લીગમાંથી પણ થયો બહાર, જાણો કારણ
શાકિબ અલ હસનની ગેરહાજરીમાં સ્મિથનો ટીમમાં સમાવેશ કરાયો હતો. આ ટુર્નામેન્ટ દરમિયાન તેનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નહોતું. તેણે જમૈકા તલહવાસ સામેની મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ હવે ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમના કેપ્ટન જેસન હોલ્ડરે સેંટ લૂસિયા સ્ટોર્સ સામે ટોસ દરમિયાન કહ્યું હતું કે, સ્મિથ પેટ દર્દથી પરેશાન છે. હવે આ સમાચાર પર ટીમના કોચ રોબિન સિંહે પણ મોહર મારી દીધી છે. તેણે કહ્યું કે, સ્મિથની માંસપેશી ખેંચાઈ ગઈ છે. જેના કારણે તે સારવાર માટે વતન ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.
મેલબોર્નઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયનો પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર સ્ટીવ સ્મિથ હવે કેરેબિયન પ્રીમિયર લીગમાંથી પણ બહાર થઈ ગયો છે. માંસપેશી ખેંચાઈ જવાના કારણે હવે તે બાકીની મેચોમાં પણ તેની ટીમ બારબાડોસ ટ્રિડાંસ તરફથી નહીં રમી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -