✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ખાસ રેકોર્ડના મામલે સચિન અને સહેવાગથી પણ આગળ નીકળ્યો સ્મિથ, જાણો...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Mar 2017 07:51 AM (IST)
1

ભારત તરફતી ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 5 હજાર રન બનાવવાનો રેક્રોડ સુનીલ ગાવાસ્કરના નામે છે જેણે 52 ટેસ્ટ અને 95 ઇનિંગમાં આ રેકોર્ડ મેળવ્યો છે.

2

સૌથી ઝડપી પાંચ હજાર રન બનાવવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે જેણે 36 ટેસ્ટ મેચની 56 ઇનિંગમાં આ સિધ્ધી મેળવી છે.

3

જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિને ટેસ્ટ ક્રિકેટમાં 67 ટેસ્ટ મેચની 103 ઇનિંગમાં 5 હજાર રન બનાવ્યા હતા.

4

તમને જણાવીએ કે, ભારતની ધમાકેદાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે 59 ટેસ્ટ મેચ અને 99 ઈનિંગમાં પોતાના 5 હજાર રન પૂરા કર્યા હતા.

5

સ્મિથે પાંચ હજાર રન બનાવવાનો રેકોર્ડ માત્ર 53 ટેસ્ટ મેચ અને 97 ઇનિંગમાં કર્યા છે.

6

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલતા ત્રીજા ટેસ્ટના પ્રથમ દિવસે સ્ટીવન સ્મિથે અણનમ સેન્ચુરી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં 76 રન બનાવવાની સાથે જ સ્મિથે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પાંચ હજાર રન પૂરા કર્યા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ ખાસ રેકોર્ડના મામલે સચિન અને સહેવાગથી પણ આગળ નીકળ્યો સ્મિથ, જાણો...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.