ઓસ્ટ્રેલિયામાં જેમના નામે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઇ રહી છે, તેમને જ ટ્રૉફી વિતરણ કાર્યક્રમમાંથી કરાયા બાકાત, જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2019 02:32 PM (IST)
1
2
ભારતે એડિલેડ અને મેલબોર્ન ટેસ્ટ જીતીને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી લીડ બનાવી લીધી છે. ગયા વર્ષને જે ભારતીય ટીમ ટ્રૉફીને જીતવામાં સફળ રહી છે.
3
ગાવસ્કરે કહ્યું કે, મને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી જેમ્સ સદરલેન્ડે મેમાં લેટર મોકલીને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી આપવા માટે મારી ઉપલબ્ધતા વિશે પુછવામાં આવ્યુ હતુ. હું જવા ઇચ્છતો હતો પણ તેમના રાજીનામા બાદ કોઇએ મારો સંપર્ક કર્યો નથી.
4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પુરસ્કાર વિતરણથી બહાર રહી શકે છે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ ટ્રૉફી મળવાની છે. ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કોઇ આમંત્રણ નથી મળ્યુ.