✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Asian Games 2018: હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ ભારતને અપાવ્યો 11મો ગોલ્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 07:49 PM (IST)
1

જકાર્તાઃ અર્પિંદર સિંહને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતને એથલેટિક્સમાં વધુ એક ગોલ્ડ મળ્યો છે. હેપ્ટાથ્લોનની 800 મીટર રેસમાં સ્વપ્ના બર્મને ભારતને 11મો ગોલ્ડ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં એથલેટિક્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

2

ભારતની મહિલા રનર દુતી ચંદને 18મી એશિયન ગેમ્સના 11માં દિવસે 200 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યો છે. દુતીએ ફાઇનલમાં 23.30 સેકન્ડનો સમય લેતા બીજું સ્થાન હાસિલ કર્યું છે. આ ગેમ્સમાં દુતીનો આ બીજો સિલ્વર મેડલ છે. આ પહેલા તેણે 100 મીટર સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

3

વિમેન્સ હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ બર્મને 800 મીટરની રેસમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. સ્વપ્નાએ બર્મને 800 મીટર રેસને 2.21.13 સેકન્ડમાં પુરી કરીને 808 અંક મેળવ્યા હતા અને સાત અલગ-અલગ ઇવેન્ટમાં કુલ 6026 અંક મેળવી ગોલ્ડ જીત્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Asian Games 2018: હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ ભારતને અપાવ્યો 11મો ગોલ્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.