✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઇન્ડિયા વનડે ઈતિહાસમાં 2 લાખ રન બનાવનાર વિશ્વની બીજી ટીમ બની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2017 11:34 AM (IST)
ટીમ ઇન્ડિયા વનડે ઈતિહાસમાં 2 લાખ રન બનાવનાર વિશ્વની બીજી ટીમ બની
1

ભારતીય ટીમ પહેલા આ કારનામું માત્ર ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું છે. આ દિગ્ગજ ટીમના નામે પણ ઇતિહાસમાં 2 લાખથી વધારે રન છે.

2

ખાસ વાત એ છે કે આ 265 રનની સાથે ભારતીય ટીમ વિશ્વની બીજી એવી ટીમ બની ગઈ છે, જે વનડે મેચોના ઈતિહાસમાં 2 લાખ રનના આંકડા સુધી પહોંચી હોય.

3

તમને જણાવીએ કે, સેમીફાઈનલમાં બાંગ્લાદેશની ટીમે ભારની સાેત 265 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જે ભારતે માત્ર એક વિકેટ ગુમાવને મેળવ્યો હતો.

4

હવે ફાઈનલમાં ભારતની ટક્કર પાક્સિતાન સાથે થશે. પાકિસ્તાનની ટીમ પહેલા જ સેમીફાઈનલનાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ હતી.

5

ચેમ્પિયન્સ ટ્રોફીના બીજી સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને નવ વિકેટે કારમો પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઇન્ડિયા વનડે ઈતિહાસમાં 2 લાખ રન બનાવનાર વિશ્વની બીજી ટીમ બની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.