નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું સોમવાર સવારે હાર્ટ એટેક આવતાં મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દુ:ખદ નિધન થયું હતું.
આપ્ટેના પુત્ર વામન આપ્ટેએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, સવારે 6:09 મીનિટે માધવ આપ્ટેએ અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ 86 વર્ષના હતા અને 5 ઓક્ટોબરે 87 વર્ષના થવાના હતા.
માધવ આપ્ટેએ 7 ટેસ્ટ મેચના નાના કરિયરમાં 49.27ની સરેરાશથી 542 રન બનાવ્યા હતાં. જ્યારે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં તેમને 67 મેચોમાં 38.79ની સરેરાશથી 3336 (6 સદી અને 16 અડધી સદી) રન બનાવ્યા હતા.
માધવ આપ્ટેએ 7 ટેસ્ટ મેચના નાના કરિયરમાં 49.27ની સરેરાશથી 542 રન બનાવ્યા હતાં. જ્યારે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં તેમને 67 મેચોમાં 38.79ની સરેરાશથી 3336 (6 સદી અને 16 અડધી સદી) રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું નિધન, જાણો વિગત
abpasmita.in
Updated at:
23 Sep 2019 01:37 PM (IST)
આપ્ટેના પુત્ર વામન આપ્ટેએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, સવારે 6:09 મીનિટે માધવ આપ્ટેએ અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ 86 વર્ષના હતા અને 5 ઓક્ટોબરે 87 વર્ષના થવાના હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -