મુરલી વિજય ટીમ ઈન્ડિયામાં વાપસી માટે અનેક દિવસોથી ઝઝૂમી રહ્યો છે. તેણે અનેક વખત ટીમમાં સ્થાન મળ્યું હતું. તે હવે કાઉન્ટી ક્રિકેટ અને ડોમેસ્ટિકમાં રમતો રહેશે. તેમે કહ્યું કે, છેલ્લા 15 વર્ષમાં મેં જે પણ કર્યું તેમાં ક્યાંક બદલાવ આવ્યો છે. તમને ટીમમાં રમવાનો મોકો મળે છે તો અનુભવ પણ વધે છે.
મુરલી વિજય ભારતીય ક્રિકેટ ટીમ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુક્યો ચે. 35 વર્ષીય આ ખેલાડીને ક્યારેય ભારતીય ટીમમાં નિયમિત સ્થાન મળ્યું નથી. તેણે છેલ્લી મેચ ગત વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ભારતીય ટીમમાં યુવાઓને વધારે મોકો મળે તેમ તેણે કહ્યું હતું.
પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે
આસામ NRCને લઈ ઈમરાન ખાને કહ્યું, મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે મોદી સરકાર
આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........
મયંક અગ્રવાલે પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝના 140 કિલો વજનના ખેલાડીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું