✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિન, દ્રવિડ, લક્ષ્મણની ક્લબમાં સામેલ થયો કોહલી, કઈ મેળવી મોટી ઉપલબ્ધિ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2018 12:39 PM (IST)
1

વિરાટે ઓસ્ટ્રેલિયામાં આ પહેલા રમેલી આઠ ટેસ્ટ મેચોમાં 992 રન બનાવ્યા હતા. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કૉર 169 રન છે. જે તેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષ 2014માં ફટકાર્યા હતા.

2

કોહલી પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અને સચિન તેંડુલકરની ઓસ્ટ્રેલિયામાં 1000 ટેસ્ટ રન ફટકારી ચૂક્યા છે.

3

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એડિલેડ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં મેદાનમાં ઉતરતાંની સાથે જ ખાસ રેકોર્ડ બનાવી દીધો હતો. પ્રથમ ઈનિંગમાં 3 રને આઉટ થયા બાદ બીજી ઈનિંગમાં કોહલીએ 5 રન કરતાં જ ઓસ્ટ્રેલિયા સામે 1000 ટેસ્ટ રન પૂરા કરવાની ઉપલબ્ધિ મેળવી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સચિન, દ્રવિડ, લક્ષ્મણની ક્લબમાં સામેલ થયો કોહલી, કઈ મેળવી મોટી ઉપલબ્ધિ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.