ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો 5-0થી પરાજય થશે તો પણ રહેશે નંબર 1, જાણો કેવી રીતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2018 04:57 PM (IST)
1
જો ભારત શ્રેણી 3-2થી જીતે પણ તેના પોઈન્ટ ઘટશે. શ્રેણી જીત બાદ પણ ભારત 2 પોઇન્ટના નુકસાન થવા છતાં પણ 123 પોઇન્ટ સાથે ટોચ પર રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલ ભારત 125 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે, જ્યારે ઈંગ્લેન્ડ 97 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. જો ટીમ ઈન્ડિયાનો 5-0થી વ્હાઇટ વોશ થશે તો પણ ભારતના પોઈન્ટ ઘટીને 112 થશે અને ઈંગ્લેન્ડ 107 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી જશે.
3
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે. આ પહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ માઇન્ડ ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. યજમાન ટીમના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને નિશાન બનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -