✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, 72 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઇન્ડિયાએ જીતી ટેસ્ટ સીરીઝ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 09:35 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરીઝ વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની કેપ્ટનશીપમાં રમી હતી, તે પ્રવાસમાં ભારતે કાંગારુ ટીમને 5 મેચોની ટેસ્ટ સીરીઝમાં 4-0થી માત આપી હતી. જેને આજે 72 વર્ષનો સમય થઇ ગયો છે.

2

સિડની ટેસ્ટમાં 193 રન બનાવવા ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો, જ્યારે મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ તેને જ મળ્યો હતો. પુજારાએ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં કુલ 521 રન ફટકાર્યા હતા.

3

ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 72 વર્ષમાં પહેલીવાર કોઇ ટેસ્ટ સીરીઝ પર કબ્જો જમાવ્યો છે, આઝાદી બાદ પહેલીવાર કોઇ ભારતીય ટીમ આ દેશમાં ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી આ ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે.

4

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ વરસાદના કારણે ડ્રૉ થઇ, ટીમ ઇન્ડિયા ચાર મેચોની આ સીરીઝમાં 2-1થી પોતાના નામે કરી લીધી. આની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇતિહાસ રચી દીધો છે, ભારતે 72 વર્ષ બાદ કાંગારુઓને તેમના જ ઘરમાં ઘૂસીને માત આપી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, 72 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઇન્ડિયાએ જીતી ટેસ્ટ સીરીઝ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.