✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રવિ શાસ્ત્રીએ આ અંદાજમાં આપી નવા વર્ષની શુભકામના, ફેન્સે કહ્યું- ‘DJ વાલે બાબુ’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2018 07:20 AM (IST)
રવિ શાસ્ત્રીએ આ અંદાજમાં આપી નવા વર્ષની શુભકામના, ફેન્સે કહ્યું- ‘DJ વાલે બાબુ’
1

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ક્યારેય સીરિઝ જીતી શકી નથી. ભારતના વર્તમાન ફોર્મને જોતા ટીમ ઇતિહાસ રચશે તેવો કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ સેના પર ભરોસો મુક્યો છે.

2

રવિ શાસ્રીએ જે ફોટો ટ્વિટ કર્યો તેને ફેન્સ ડીજેના રૂપમાં જોઈ રહ્યા છે. ફોટો ટ્વિટ કર્યા બાદ શાસ્ત્રીના ફેન્સે લખ્યું, ‘ડીજે વાલે બાબુ મેરા ગાના ચલા દે’, કોઈએ લખ્યું...‘ડીજે રવિ...વાવ’ તો એક ફેન્સે લખ્યું ‘ડીજે વાલે બાબુ...’

3

ઉલ્લેખનીય છે કે ભારતે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, 6 વનડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમવાની છે. ભારતની પ્રથમ ટેસ્ટ મેચ 5 જાન્યુઆરીથી શરૂ થશે.

4

કેપટાઉનઃ ભારતીટ ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ તેના ફેન્સને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. જેના પર તેમને જોરદાર પ્રતિક્રિયાએ મળી હતી. કેટલાક લોકોએ તેને ગીત ગાવાની ફરમાઇશ કરી તો કોઈએ તેમને ‘ડીજે વાલે બાબુ’ કહ્યા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • રવિ શાસ્ત્રીએ આ અંદાજમાં આપી નવા વર્ષની શુભકામના, ફેન્સે કહ્યું- ‘DJ વાલે બાબુ’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.