વિશ્વમાં વર્ષ 2018નું આ રીતે થયું Welcome, જુઓ તસવીરો
જર્મનીમાં 2018ને લઈ ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. લોકોએ પણ નાચતા-ગાતા 2018ને વેલકમ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટનમાં નવા વર્ષનું સ્વાગત અનોખી રીતે થાય છે. જશ્નમાં ડુબેલા લોકો હાથમાં મશાલ લઇને હેપ્પી ન્યૂ યર કહે છે.
ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર ખાતે રેઇનબો થીમની આતશબાજી કરી વર્ષ 2018નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવા વર્ષને આવકારવા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ભવ્ય રોશની કરવામાં આવી છે.
ભારતમાં નવા વર્ષના સ્વાગત માટે યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં BMC બિલ્ડિંગ પર ખાસ લાઇટિંગ કરવામાં આવ્યું છે.
વિશ્વમાં 2018નું સૌથી પહેલું વેલકમ ન્યૂઝિલેન્ડમાં થાય છે.
સિડનીમાં 2018નું વેલકમ
સિડની હાર્બર ખાતે આતશબાજી નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર ખાતે ભવ્ય આતશબાજી કરીને વર્ષ 2018નું સેલિબ્રેશન કરવામાં આવ્યું.
વર્ષ 2018ની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી પહેલા ન્યૂઝિલેન્ડમાં ઇસુના નવા વર્ષની શરૂઆત થાય છે. જે બાદ વિશ્વના તમામ દેશોમાં નવા વર્ષનું આગમન થાય છે. ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં આતશબાજી કરીને 2018ને વધાવવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -