✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોણ છે ટીમ ઈંડિયાના ઓપનર કે.એલ. રાહુલની ‘મિસ્ટ્રી ગર્લ’?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Feb 2017 10:30 AM (IST)
1

2

ટીમ ઈંડિયાના ઓપનર કે.એલ રાહુલ પોતાના શાનદાર પર્ફોર્મંસ પછી ચર્ચામાં છે. પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલની ગર્લફ્રેંડ છે, જેનું નામ છે એલિક્ઝિર નાહર. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

3

ઈંસ્ટાગ્રામ પર નાહરે રાહુલ સાથેની ઘણી તસવીરો શેર કરી છે અને બંને ખૂબ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

4

નાહરે ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે રાહુલ સાથે બોક્સિંગ કરતી દેખાતી હતી.

5

ઉલ્લેખનીય છે કે એલિક્ઝિર નાહર મોડેલિંગ કરી ચૂકી છે અને તે હાલમાં રાહુલના નામ વાળી ટીશર્ટ પહેરીને ટી-20 મેચ જોવા પહોંચી હતી. જેની તસવીર તેણે પોતે શેર કરી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કોણ છે ટીમ ઈંડિયાના ઓપનર કે.એલ. રાહુલની ‘મિસ્ટ્રી ગર્લ’?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.