ધોનીએ બેટ છોડી ટેનિસ રેકેટ પર અજમાવ્યો હાથ, બતાવ્યો જલવો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Nov 2018 08:26 AM (IST)
1
જેસીએસીએ કન્ટ્રી ક્લબના ટેનિસ ચેમ્પિયનશિપના ડબલ્સના મુકાબલામાં ધોનીએ જલવો બતાવ્યો હતો.
2
તે અહીં જીમ અને ક્રિકેટની સાથે-સાથે ટેનિસ અને બિલિયર્ડ્સમાં પણ હાથ અજમાવી રહ્યો છે. મંગળવારે ધોની જેએસસીએ સ્ટેડિયમમાં ટેનિસ રમતો જોવા મળ્યો હતો.
3
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે. ધોની હાલ તેના હોમટાઉન રાંચીમાં છે.
4
ધોની પ્રથમ વખત રાંચીમાં ટેનિસ રમતો જોવા મળ્યો હતો.