IPLમાં પહેલી વખત આવું બન્યું, ત્રણ બેટ્સમેનની ઇનિંગથી બન્યો આ ખાસ રેકોર્ડ
દિલ્હી ડેયડેવિલ્સના ઋષભ પંતે 63 બોલમાં અણનમ 128 રન બનાવ્યા હતા. તો સામે સમરાઈઝર હૈદ્રાબાદની ટીમમાંથી શિખર ધવને 50 બોલમાં 92 રન અને કેન વિલિયમસને 53 બોલરમાં 83 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલના આઈપીએલના 42 મેચમાં એક મોટો રેકોર્ડ સામે આવ્યો છે. આ મેચમાં ત્રણ બેટ્સમેને 80થી વધારે રન બનાવ્યા. તેની સાથે જ આઈપીએલમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ત્રણ બેટ્સમેને 80થી વધારે રન બનાવ્યા હોય અને મજાની વાત એ છે કે આ ત્રણેય બેટ્સમેન નોટ આઉટ રહ્યા.
આઈપીએલમાં પોતાની પ્રથમ સેન્ચુરી ફટકારનાર ઋષફ પંતે અણનમ 128ની મદદથી દિલ્હી ડેયરડેવિલ્સે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પ્રથમ વિકેટ ઝડપથી ગુમાવવા છતાં શિખર ધવન અને કેન વિલયમસને 102 બોલમાં 176 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને 7 બોલ બાકી હતા ત્યારે જીત અપાવી હતી.
નવી દિલ્હીઃ ગુરુવારે રાત્રે સનરાઈઝર્સ હૈદ્રાબાદે ઋષભ પંતની સેન્ચુરી કરવાં છતાં 9 વિકેટે જીત નોંધાવીને આપીઈલના પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે અને દિલ્હી ડેયરડેવિલ્સ માટે દરવાજા બંધ કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -