✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IND VS ENG: ઈંગ્લેંડને 15 રને હરાવી ભારતે 2-0થી સીરીઝ જીતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jan 2017 07:23 AM (IST)
IND VS ENG: ઈંગ્લેંડને 15 રને હરાવી ભારતે 2-0થી સીરીઝ જીતી
1

મોર્ગને આક્રમક સદી ફટકારી હતી.

2

3

વિરાટ કોહલી (8), શિખર ધવન (11) અને લોકેશ રાહુલ (5) રન પર આઉટ થયા હતા. ભારત ત્રણ વન-ડે મેચમાં 1-0થી આગળ છે ત્યારે ભારત જો આ મેચ જીતી જાય છે તો અજેય સરસાઇ મેળવી લેશે. ઈંગ્લેંડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

4

મેચની અંતિમ ઓવરમાં પંડ્યાએ અણનમ 19 જ્યારે જાડેજાએ અણનમ 16 રન ફટકારી ટીમને વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી.

5

આ અગાઉ ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ફક્ત 25 રનના ગાળામાં ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

6

યુવરાજે 140 રન બનાવતા જ વન-ડે કારકિર્દીનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. આ પહેલા યુવીનો બેસ્ટ સ્કોર 139 રન હતો. જે ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યા હતા. ધોનીએ પણ વન-ડે કારકિર્દીની 10મી સદી ફટકારી હતી.

7

ઈંગ્લેંડ સામેની વન ડેમાં જીત મેળવી 3 મેચની સીરીઝમાં 2-0થી કબ્જો મેળવી લીધો છે. બીજી વન-ડેમાં ભારતે આપેલા 382 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 366 રન બનાવ્યા હતા. ભારતે 15 રને આ મેચ જીતી લીધી હતી, ઈંગ્લેંડ તરફથી મોર્ગને આક્રમક સદી ફટકારી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IND VS ENG: ઈંગ્લેંડને 15 રને હરાવી ભારતે 2-0થી સીરીઝ જીતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.