રાહુલ દ્રવિડની દરિયાદિલી, પોતાના સ્ટાફ અડધી કરી દીધી પોતાની ઇનામની રકમ, ફેન્સે કહ્યું- 'નેક્સ્ટ PM બને દ્રવિડ'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ કંન્ટ્રૉલ બોર્ડ (BCCI) એ ટીમના દરેક સભ્યોને 30-30 લાખ, કૉચ દ્રવિડને 50 લાખ અને કૉચિંગ સ્ટાફને 20-20 લાખ રૂપિયા પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. સપોર્ટિંગ સ્ટાફને પોતાનાથી ઓછી રકમ મળવાથી દુઃખી દ્રવિડે BCCI પાસે પોતાના સહિત આખા કૉચિંગ સ્ટાફને પુરસ્કાર રકમમાં એકસમાનતા રાખવા આગ્રહ કર્યો, આના આ અનુરોધને સ્વીકાર કરતાં બોર્ડ દ્રવિડ સહિત આખા કૉચિંગ સ્ટાફને એકસરખી 25 લાખ રૂપિયાની રકમ આપવા રાજી થઇ ગયું છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડકપ વિજેતા ભારતીય U19 ટીમના કૉચ રાહુલ દ્રવિડે પોતાની દરિયાદિલીથી ફેન્સનું દીલ જીતી લીધું છે, રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતીય જુનિયર ટીમે આ મહિને ન્યૂઝીલેન્ડમાં આયોજિત U19 વર્લ્ડકપ જીત્યો હતો,
- - - - - - - - - Advertisement - - - - - - - - -