✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંડર-19 વર્લ્ડકપ વિજેતા ભારતની ટીમ પર થઈ અભિનંદનની વર્ષા, જાણો સચિન, મોદી, રૂપાણીએ શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2018 03:35 PM (IST)
1

આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, યુવરાજ સિંહે પણ અંડર-19 ટીમને ટ્વિટ કરી અભિનંદન આપ્યા હતા.

2

અનોખા અંદાજમાં ટ્વિટ કરવા જાણીતા વિરેન્દ્ર સેહવાગે લખ્યું કે, આ યુવા રાહુલ દ્રવિડના હાથમાં સૌથી વધારે સુરક્ષિત છે.

3

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વીડિયો પોસ્ટ કરીને અંડર-19 ટીમને શુભેચ્છા આપી હતી.

4

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીમને અભિનંદન આપતા ટ્વિટ કર્યું કે, અંડર 19 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. ગુજરાતના હાર્વિક દેસાઇને તેના શાનદાર પ્રદર્શન બદલ દિલથી શુભેચ્છા.

5

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ અંડર-19 ટીમને વિજેતા થવા બદલ શુભેચ્છા આપી હતી.

6

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને ભારતીય ટીમને અંડર 19 વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.

7

વડાપ્રધાન મોદીએ કરેલા ટ્વવિટો સ્ક્રીન શોટ.

8

અમિતાભ બચ્ચેને ભારતીય ટીમને અંડર 19 વિશ્વકપ જીતવા બદલ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા હતા.

9

નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપ ફાઇનલ જીતવા બદલ ભારતીય ટીમ પર ચારેબાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિત અનેક લોકોએ શુભેચ્છા આપી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અંડર-19 વર્લ્ડકપ વિજેતા ભારતની ટીમ પર થઈ અભિનંદનની વર્ષા, જાણો સચિન, મોદી, રૂપાણીએ શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.