US Open: મહિલા ખેલાડીએ મેચમાં ઉતાર્યું ટોપ તો એમ્પાયરે ભર્યું આવું પગલું, જાણો વિવાદ
ડબલ્યુટીઓ મુજબ મહિલા ખેલાડી કોર્ટ પર ડ્રેસ બદલી શકતી નથી, પરંતુ પુરુષ ખેલાડીઓને આ નિયમ લાગુ પડતો નથી. આ પહેલા ફ્રેન્ચ ઓપન સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા પર કડક નિયમ બનાવીને સેરેના વિલિયમ્સના કેટ ડ્રેસ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
ઉતારતાં જોઈ શકાય છે. આ કારણે મહિલા ખેલાડીને લઈ આ ફેંસલો વિવાદ અને ભેદભાવ ભર્યો હતો. યુએસ ઓપનમાં ગરમીના કારણે હિટ બ્રેક આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઘટના બ્રેક દરમિયાન જ બની હતી.
જે બાદ ટ્વિટર પર મહિલા ખેલાડી સંબંધમાં લોકોએ ટ્વિટ કર્યા અને એમ્પાયરના ફેંસલાને લૈંગિક ભેદભાવવાળો ગણાવ્યો. અમેરિકન ઓપન સહિત અનેક મોટી ટુર્નામેન્ટમાં પુરુષ ખેલાડીને ટી શર્ટ ઉતારતાં જોઈ શકાય છે. આ કારણે મહિલા ખેલાડીને લઈ આ ફેંસલો વિવાદ અને ભેદભાવ ભર્યો હતો.
મામલો એટલો હતો કે જ્યારે મહિલા ખેલાડી બ્રેક બાદ કોર્ટ પર પરત ફરતી હતી ત્યારે તેણે ટોપ ઉંધું પહેર્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેના કારણે તેણે ખૂબ ઝડપથી કોર્ટ પર જ તેનું ટોપ ઉતારી તેને સીધું કરીને પહેર્યું હતું. ચેર એમ્પાયરને આ વાત અયોગ્ય લાગી અને તેણે ફેંસલો સંભળાવી દીધો.
ન્યૂયોર્કઃ અમેરિકન ઓપનમાં રેફરીઓ પર લૈંગિક ભેદભાવ કરવાનો આરોપ લાગ્યો છે. મામલો ફ્રાન્સની ટેનિસ ખેલાડી એલિજા કોર્નેટ સાથે સંકળાયેલો છે. ફ્રાન્સની ટેનિસ ખેલાડી એલિજા કોર્નેટએ મેચમાં બ્રેક દરમિયાન તેનું ટોપ બદલ્યું હતું. જેના કારણે ચેર એમ્પાયરે તેને નિયમોના ભંગ બદલ દોષી જાહેર કરી હતી.