✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અજાણી યુવતી સાથે બેડ પર જોવા મળ્યો ઉસેન બોલ્ટ, તસવીરો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2016 01:37 PM (IST)
અજાણી યુવતી સાથે બેડ પર જોવા મળ્યો ઉસેન બોલ્ટ, તસવીરો વાયરલ

નવી દિલ્લીઃ વિશ્વના સૌથી ઝડપી રનર ઉસેન બોલ્ટ એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાને લઇને પણ તેની એક યુવતી સાથેની ઇન્ટિમેટ તસવીરોને લઇને ચર્ચામાં છે. બોલ્ટની એક યુવતી સાથેની તસવીરો વાયરલ થઇ છે જેમાં તે બેડ પર જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે 21 ઓગસ્ટના રોજ ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીની સાથે બોલ્ટનો બર્થ-ડે પણ હતો અને તે દિવસે રાત્રે બોલ્ટે એક પાર્ટી યોજી હતી.

1

2

3

રિયોની ઓપનિંગ સેરેમની બાદ પણ બોલ્ટ વિવાદમાં આવ્યો હતો. તાજેતરમાં જ વાયરલ બનેલા એક વીડિયોમાં બોલ્ટ એક યુવતી સાથે અશ્લિલ ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.

4

યુવતીએ આ તસવીરો પોતાના મિત્રોને શેર કરી હતી. એક તસવીરમાં બોલ્ટ યુવતીને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર બ્રાઝિલની વેબસાઇટ El Globoમા આવી ચૂકી છે. એક દિવસ અગાઉ બોલ્ટ પોતાની ગર્લફ્રેન્ડ કાસી બેનેટને કારણે ચર્ચામાં હતો.

5

રિયોની એક યુવતીએ ઉસેન બોલ્ટ સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બોલ્ટ યુવતીની બાહોમાં છે. જેડી ડુઆર્ટ નામની આ યુવતીએ આ તસવીરો વ્હોટ્સઅપ શેર કરી છે. તસવીરોમાં બોલ્ટ વ્હાઇટ ટોપ પહેરેલી આ યુવતીના બાહોમાં છે અને બોલ્ટ કપડા વિના દેખાઇ રહ્યો છે. જમૈકાની કેસી બેનેટ સાથે બે વર્ષથી રિલેશનશીપમાં રહેતા બોલ્ટની આ તસવીર સામે આવ્યા બાદ વાયરલ થઇ ગઇ છે.

6

નવી દિલ્લીઃ વિશ્વના સૌથી ઝડપી રનર ઉસેન બોલ્ટ એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાને લઇને પણ તેની એક યુવતી સાથેની ઇન્ટિમેટ તસવીરોને લઇને ચર્ચામાં છે. બોલ્ટની એક યુવતી સાથેની તસવીરો વાયરલ થઇ છે જેમાં તે બેડ પર જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે 21 ઓગસ્ટના રોજ ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીની સાથે બોલ્ટનો બર્થ-ડે પણ હતો અને તે દિવસે રાત્રે બોલ્ટે એક પાર્ટી યોજી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અજાણી યુવતી સાથે બેડ પર જોવા મળ્યો ઉસેન બોલ્ટ, તસવીરો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.