સનરાઈઝર્સ હૈદ્રાબાદની જીતા બાદ આ ખેલાડી થયો ટ્રોલ, વર્લ્ડકપ ટીમમાંથી કાઢવાની કરી માગ
abpasmita.in | 18 Apr 2019 10:16 AM (IST)
આઈપીએલમાં ગઈકાલે ચેન્નઈ સુપરકિંગ્સની મેચ સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઈ સુપર કિંગ્સે માત્ર 132 રન બનાવ્યા અને હૈદ્રાબાદે 133 રનનો ટાર્ગેટ આપ્યો.
નવી દિલ્હીઃ આઈપીએલમાં ગઈકાલે ચેન્નઈ સુપરકિંગ્સની મેચ સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઈ સુપર કિંગ્સે માત્ર 132 રન બનાવ્યા અને હૈદ્રાબાદે 133 રનનો ટાર્ગેટ આપ્યો. ચેન્નઈ તરફથી કોઈપણ બેટ્સમેન મોટી ઇનિંગ ન રમી શક્યા. હૈદ્રાબાદની શરૂઆત શાનદાર રહા વોર્નરે 24 બોલમાં જ હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્યાર બાદ આઉટ થયા બાદ કેન વિલીયમસનન પણ આઉટ થઈ ગયા. વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવનાર વિજય શંકર ફરી એક વખત ફ્લોપ સાબિત થયા. ત્યાર બાદ લોકો વિજય શંકરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આગળ વાંચો લોકો શું કહી રહ્યા છે.....