Kohli B'Day: વિરાટે ક્રિકેટમાં બનાવ્યા છે અત્યાર સુધી આ 17 ખાસ રેકોર્ડ, તમે પણ નહીં જાણતા હોય
12 કેપ્ટનના રૂપમાં સર્વાધિક બેવડી સદી ફટકારનારો ખેલાડી બન્યો (6 બેવડી સદી). 13. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય કેપ્ટનના રૂપમાં સર્વાધિક રન (ચાલુ જ છે). 14. ભારતીય કેપ્ટના રૂપમાં સૌથી વધુ વનડે સદી (અત્યાર સુધી 13). 15. કેપ્ટનના રૂપમાં એક વર્ષમાં સર્વાધિક સદી (2017માં 11 સદી).
Download ABP Live App and Watch All Latest Videos
View In App16. પહેલો એવો ટેસ્ટ કેપ્ટન બન્યો જેને ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની દરેક મેચમાં સદી ફટકારી. 17. સતત ત્રણ વનડે સદી ફટકારનારો દુનિયાનો પહેલો કેપ્ટન બન્યો. 18. સૌથી ઝડપી 3000 વનડે રન બનાવનારો કેપ્ટન બન્યો
1. વિદેશમાં ડબલ સેન્ચૂરી ફટકારનારો પહેલો ભારતીય કેપ્ટન બન્યો વિરાટ. 2. કેપ્ટનના રૂપમાં સતત સૌથી વધુ 9 સીરીઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો (2015-2017). 3.આની સાથે મહાન પૂર્વ કાંગારુ કેપ્ટન રિકી પોન્ટિંગની બરાબરી કરી.
8. સૌથી ઝડપી 2000 વનડે રન બનાવનારો કેપ્ટન બન્યો. 9. પહેલો એવો કેપ્ટન બન્યો જેને એકજ મેચમાં સદી પણ ફટકારી અને 0 પર પણ આઉટ થયો. 10. પહેલો એવો કેપ્ટન બન્યો જેને એક વર્ષમાં 10 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો કમાલ કર્યો. 11. ભારતીય કેપ્ટનના રૂપમાં સર્વાધિક ટેસ્ટ સદી ફટકારનારો ખેલાડી બન્યો (12 સદી).
4. પહેલો એવો કેપ્ટન બન્યો જેને ટેસ્ટ કેપ્ટનના રૂપમાં પોતાની પહેલી ત્રણેય ઇનિંગોમાં સદી ફટકારી. 5. પહેલો ભારતીય કેપ્ટન બન્યો જેને બે કે તેથી વધુવાર બેવડી સદી ફટકારી હોય. 6. સૌથી ઝડપી 1000 વનડે રન બનાવવા વાળો કેપ્ટન બન્યો. 7. ચાર સતત ટેસટ્ ક્રિકેટ સીરીઝમાં બેવડી સદી ફટકારનારો પહેલો કેપ્ટન બન્યો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે, વિરાટ આજે 30 વર્ષનો થઇ ગયો છે. 18 ઓગસ્ટ, 2008એ શ્રીલંકા સામે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો આ ઘાકડ ખેલાડી ત્યારબાદ ક્યારેય અટક્યો નથી, ને દિવસેને દિવસે નવા નવા રેકોર્ડને કાયમ કરતો રહ્યો છે. અહીં અમે તેના જન્મદિવસ પર વિરાટના 17 વિરાટ રેકોર્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેના વિશે તમે પણ નહીં જાણતા હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -