વિરાટની ટીમ ઈન્ડિયા વિન્ડીઝમાં મેદાન બહાર શું કરે છે, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jul 2016 12:13 PM (IST)
1
2
ભારતીય ટીમના ખેલાડીઓ બીચ પર વોલીબોલ રમતા કેમેરામાં કેદ થયા હતા. આ તસવીરોમાં વિરાટ કોહલી સાથી ખેલાડીઓ સાથે વોલીબોલ રમતો જોવા મળી રહ્યો છે. તે સિવાય ખેલાડીઓએ યોગ પણ કર્યા હતા.
3
4
5
6
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર છે. ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. સેન્ટ કિટ્સ પહોંચ્યા બાદ કોહલી અને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસમાં જોડાઇ ગયા છે. જોકે, પ્રેક્ટિસ સિવાય પણ તેઓ ક્રિકેટ બહાર એન્જોય કરી રહ્યા છે.
7
8