✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ કોહલીએ કહ્યું મે આ ખાસ કારણથી પૃથ્વી શૉને લીધો હતો ટીમમાં, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Oct 2018 10:47 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉએ ટેસ્ટ ડેબ્યૂમાં જ સદી ફટકારતાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શૉના આ પ્રદર્શનના કારણે તેને ‘મેન ઓફ ધ મેચ’ બનાવવામાં આવ્યો હતો. આ સાથે જે ડેબ્યૂ મેચમાં ભારતનો સૌથી યુવા અને દુનિયાનો ચોથા નંબરનો બેટ્સમેન બની ગયો છે.

2

નવી દિલ્હીઃ રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમને મળેલી શાનદાર જીત બાદ કેપ્ટને વિરાટે મુંબઇના યુવા ખેલાડી પૃથ્વી શૉની પ્રસંશા કરી કરી. અને તેને ટીમમાં સામેલ કરવાનું ખાસ કારણ જણાવ્યું હતું.

3

4

કોહલીએ મેચ બાદ કહ્યું કે, પૃથ્વીના પ્રદર્શનથી હું ખુશ છું. તેની ડેબ્યૂ મેચમાં આ રીતનો દબદબો ખરેખર પ્રસંશાને લાયક છે. પૃથ્વીમાં અદભૂત પ્રતિભા ભરેલી છે, આ જ કારણે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

5

ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ કહ્યું કે, પૃથ્વી શૉમાં યૂનિક ટેલેન્ટ છે, અને તેને જોઇને ટેસ્ટ ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટ કોહલીએ કહ્યું મે આ ખાસ કારણથી પૃથ્વી શૉને લીધો હતો ટીમમાં, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.