એએનઆઈએ વિરાટ કોહલીને ટાંકીને લખ્યું છે, ‘પુલવામાં હુમલામાં શહીદ થયેલ વીર જવાનોના પરિવારની સાથે મારી સંવેદનાઓ છે. અમે દેશની સાથે છીએ, અમે એ જ કરીશું જે ભારત સરકાર અને બીસીસીઆઈ નિર્ણય કરશે. અમે તેમનું સન્માન કરીશું.'
વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઈને વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....
abpasmita.in
Updated at:
23 Feb 2019 01:08 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાંથી એવો અવાજ ઉઠી રહ્યો છે કે ભારતે ક્રિકેટના મેદાન પર પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવો જોઈએ. આ મામલે થોડા દિવસ પહેલા જ સીઓએએ કહ્યું કે, આ મામલે ભારત સરકાર સાથે હાલમાં વાતચીત ચાલી રહી છે. જ્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નિવેદન પણ આપ્યા છે.
એએનઆઈએ વિરાટ કોહલીને ટાંકીને લખ્યું છે, ‘પુલવામાં હુમલામાં શહીદ થયેલ વીર જવાનોના પરિવારની સાથે મારી સંવેદનાઓ છે. અમે દેશની સાથે છીએ, અમે એ જ કરીશું જે ભારત સરકાર અને બીસીસીઆઈ નિર્ણય કરશે. અમે તેમનું સન્માન કરીશું.'
એએનઆઈએ વિરાટ કોહલીને ટાંકીને લખ્યું છે, ‘પુલવામાં હુમલામાં શહીદ થયેલ વીર જવાનોના પરિવારની સાથે મારી સંવેદનાઓ છે. અમે દેશની સાથે છીએ, અમે એ જ કરીશું જે ભારત સરકાર અને બીસીસીઆઈ નિર્ણય કરશે. અમે તેમનું સન્માન કરીશું.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -